Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

14 જૂનથી પ્રારંભ થશે ફિફા વર્લ્ડ કપ 2018

નવી દિલ્હી: બરાબર ૪૪ દિવસ બાદ એટલે કે ૧૪ જૂનથી ફૂટબોલના મહાકૂંભ 'ફિફા વર્લ્ડકપ-૨૦૧૮'નો પ્રારંભ થશે. ફિફા વર્લ્ડકપની યજમાની માટે રશિયા સંપૂર્ણ સજ્જ થઇ ગયું છે. ફૂટબોલ વર્લ્ડકપના મુકાબલા ખેલાવવાના છે તે સોચીના ફિશ્ત ઓલિમ્પિક સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ક્યાંથી ક્યાર સુધી? ૧૪ જૂનથી ૧૫ જુલાઇ યજમાન રશિયા કુલ ટીમ ૩૨ કુલ ગ્રુપ કુલ સ્થળ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમ

(4:01 pm IST)