Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

બ્રાજિલના પૂર્વ કોચ પર યુવા જિમ્નાસ્ટ લગાવ્યો યૌન ઉત્પીડનનો આરોપ

નવી દિલ્હી: બ્રાજિલના એક પૂર્વ કોચને યુવા જિમ્નાસ્ટના યૌન ઉત્પીડનના આરોપમાં તેના ક્લબના પદ પરથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર એક દિવસ ફર્નાડો ડી કારવાલહો લોપેઝને તેના કબલ એમઇએસસીના નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યો જ્યાં બે દશકથી વધુ યુવા જિમ્નાસ્ટને તાલીમ આપી રહ્યા હતા. ક્લબના એક બયાનમાં કહેવામાં આવ્યું કે પહેલો આરોપ સામે આવતા કોચના પદ પરથી તેને દૂર કરી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી 42 જિમ્નાસ્ટએ તેની સમક્ષ યૌન ઉત્પીડનનો આરોપ નોંધાયો છે.

(4:01 pm IST)