Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

અનુષ્કા શર્માની ફલાઈંગ કિસનો વિડીયો વાયરલ

ચેન્નઈ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ ૬૮ નોટઆઉટ રન બનાવ્યા હતા. તેણે જયારે ૫૦ રન બનાવ્યા ત્યારે તેની વાઈફ અનુષ્કા શર્માએ તેને ફલાઈંગ કિસ આપી હતી. વિરાટે પણ તેની તરફ બેટ બતાવીને ફિફટી રન બનાવવાની ખુશાલી મનાવી હતી. આ ફલાઈંગ કિસનો વિડીયો વાયરલ થયો છે.

(3:58 pm IST)