Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ધોનીને ચિયર કરતી ઝિવાનો વિડીયો વાઈરલ

ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ગઈકાલે તેના ઈન્સ્ટાગ્રામ - અકાઉન્ટ પર બે વિડીયો મૂકયા હતા જે ઘણા વાઈરલ થયા છે. પહેલા વિડીયોમાં તેની દિકરી ઝીવા ડાન્સ કરી રહી છે અને બીજા વિડીયોમાં તે સીએસકે - સીએસકે ચિયર કરીને 'પપ્પા કમ ઓન' બોલી રહી છે.

(3:57 pm IST)