Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

આ છે યુવાન સાઈના નેહવાલ

બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલના પપ્પા હરવીરસિંહ નેહવાલે ટ્વીટર ઉપર સાઈના નેહવાલનો યંગ એજનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે મમ્મી ઉષા નેહવાલ સાથે દખેાય છે. આ તસ્વીરમાં સાઈનાના વાળ છોકરા જેવા કાપ્યા છે અને એમાં તે કયુટ લાગે છે.

(3:56 pm IST)