Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓને અનોખી સજા

મુંબઈ ઈન્ડિયન્સ ટીમના પ્રેકિટસ - સેશનમાં જો કોઈ ખેલાડી મોડો આવે તો તેને ટીમના પ્રવાસ વખતે નાઈટવેઅર એટલે કે જમ્પસુટમાં પ્રવાસ કરવાની સજા મળે છે. મુંબઈની ટીમ બેંગ્લોરે રવાના થઈ ત્યારે રાહુલ ચહર, ઈશાન કિશન અને અનુકુલ રોય અથવા જમ્પસૂટમાં જોવા મળ્યા હતા.

(3:55 pm IST)