Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

આઈપીએલમાં સૌથી વધુ રન સાથે રસેલ ટોચના સ્થાને

આઈપીએલ-૧૨માં ગઈકાલ સાંજ સુધી ૧૧ મેચ રમાયા : ૨૫૮૮ બોલ ફેંકાયા : ૩૭૮૭ રન બન્યા : ૧૨૨ વિકેટો પડી : ૧૪૮ સિકસરો લાગી : ૩૪૪ ચોગ્ગા ફટકાર્યા : ૧૪ ફિફટી : ૩ સદી : સૌથી વધુ ૧૫૯ રન રસેલના અને સૌથી વધુ ૬ વિકેટ ચહલે ઝડપી છે.

(6:25 pm IST)