Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

17 વર્ષ અને 103 દિવસના નેપાળના સંદીપે રચ્યો ઇતિહાસ: તૂટ્યો વધુ એક વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી: નેપાળ ક્રિકેટ ટીમ અત્યારે અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દરેક રીતે પોતાનો પ્રભાવ બનાવી રાખ્યો છે. થોડા દિવસ ફેળ નેપાળ ક્રિકેટ ટીમના 16 વર્ષના બેટમેન રોહિત પોલ્ડે વનડે અર્ધશતક ફટકારના ખેલાડી બની હ્યો હતો. હવે નેપાળની ટીમના વધુ એક બેસ્ટમેને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. નેપાળના યુવા બેસ્ટમેન સંદીપ જોરાએ ટી 20 આંતરરાષ્ટ્રીય માં અર્ધશતક ફટકારના યુવા ક્રિકેટ બની ગયો છે. 17 વર્ષ અને 103 દિવસની ઉંમર ધરાવતા સંદીપે સંયુક્ત અરબ અમીરાત સામે દુબઈમાં ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 46 બોલમાં નાબાદ 53 રન ની પારી રમી હતી.

(4:38 pm IST)