Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

આ વર્ષે અમારો પરિવાર ૪ માંથી પ થશેઃ ડેવિડ વોર્નરની ગર્ભવતી પત્ની

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રતિબંધનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલીયન ક્રિકેટર ડેવિડ વોર્નરની પત્ની કૈડીસ વોર્નરએ સોશ્યલ મીડીયા પર તસ્વીરો શેયર કરી જણાવેલ કે તે ત્રીજી વખત મા બનવાની છે. ર૦૧૯ માં ૪ સભ્યોનો અમારો પરીવાર પાંચ સભ્યોનો થશે.

(11:36 pm IST)