Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

ધોરાજીમાં બિલ્ડર્સ હમીરભાઇ ભારાઇના આંગણે શુભલગ્નઃ ચિ. ખુશાલ - ચિ.વિદ્યા

ધોરાજીઃ હીનાબેન તથા હમીરભાઇ હરદાસભાઇ ભારાઇના સુપુત્ર ચિ. ખુશાલના શુભલગ્ન જુનાગઢ નિવાસી લાભુબેન તથા ગોવિંદભાઇ નાથાભાઇ કટારાની સુપુત્રી ચિ.વિદ્યા સાથેગઇકાલે જુનાગઢ મુકામેે પ્રભુતામાં પગલા પાડયા હતા. આજે રાત્રીના તા.૩૧ને શુક્રવારના રોજ ૭-૩૦ નવ દંપતીનો સત્કાર સમારંભ જુનાગઢ રોડ સ્વામિનારાયણ મંદિર સામે ગોવર્ધન થાળની પાછળ રલ્વે ફાટક પાસે ધોરાજી ખાતેયોજેલ છે.

 

(11:26 am IST)