Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

જેતપુર ધામી પરિવારમાંશુભલગ્નઃ ચિ.નિકંુજ ચિ.સોનલ

જેતપુરઃ અ.સૌ. ભારતીબેન (ભાનુબેન) અને અશોકભાઇ શામજીભાઇ ધામીના સુપુત્ર ચિ. નિકુંજનાં શુભલગ્ન જૂનાગઢ નિવાસી ગં.સ્વ. શિલ્પાબેન અને સ્વ. ભીખુભાઇ પરબતભાઇ ગોહેલની સુપુત્રી ચિ. સોનલ સાથે તા. ૧-૨-૧૯ને શુક્રવારે નિરધારેલ છે.

ભોજન સમારંભ આજે તા. ૩૧ને ગુરૂવારે સાંજે ૭:૩૦ વાગ્યે પટેલ સમાજ, ટાકુડીપરા, વિ.નં. ૩,ખાતે રાખેલ છે.(૧.૨)

 

(11:43 am IST)