Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કેશોદના એન.પી. કોલેજના પ્રિ. ડો. કે.આર. પરમારના સુપુત્રના શુભલગ્ન ચિ. દીપક - ચિ. મિતલ

કેશોદ : કેશોદ એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિ. ડો. કાનજીભાઇ આર. પરમાર તથા અ.સૌ. મીનાબેનના સુપુત્ર ચિ. દિપકકુમારના શુભલગ્ન કોડીનાર નિવાસી શ્રી પ્રતાપસિંહ મીઠાભાઇ વાળા તથા અ.સૌ. શાંતાબેનની સુપુત્રી ચિ. મિતલ સાથે તા. ૩૧ ને શુક્રવારે 'પરિશ્રમ' માર્કેટીંગ યાર્ડ રેસીડન્સી, બ્લોક નં.૧૩, રેલ્વે સ્ટેશન સામે, કોડીનાર મુકામે નિર્ધારેલ છે.

 

(1:09 pm IST)