Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ખંભાળીયા : ગોકાણી પરિવારમાં શુભલગ્ન : ચિ.પ્રિયા - ચિ.દિપ

ખંભાળીયા : કેતનભાઇ ઇશ્વરભાઇ ગોકાણી તથા કિર્તીબેન કેતનભાઇ ગોકાણીની પુત્રી ચિ.પ્રિયાના શુભલગ્ન ખંભાળીયા નિવાસી સુરેશભાઇ મનોહરદાસ કોટેચા તથા અ.સૌ.મધુબેન સુરેશભાઇ કોટેચાના સાથે તા.૩૦ ખંભાળીયા મુકામે નિરધારેલ છે.

(11:42 am IST)