Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

મોટા દડવા વેગડા પરિવારમાં શુભલગ્ન : ચિ.દેવાંગ - ચિ.સપના

રાજકોટ : મોટા દડવા નિવાસી અ.સૌ. નયનાબેન તથા વિનોદભાઈ શિવરામભાઈ વેગડાના સુપુત્ર ચિ. દેવાંગના શુભલગ્ન રાજકોટ નિવાસી અ. સૌ. મીનાબેન તથા શ્રી ગીરીશભાઈ શિવરામભાઈ દવેની સુપુત્રી ચિ. સપના સાથે તા.૧-૨-૨૦૧૯ના શુક્રવારે રાજકોટ ખાતે નિરધારેલ છે. શુભલગ્ન પ્રસંગે મોટાદડવા ખાતે તા.૩૧ના ગુરૂવારે બપોરે ૧૨ કલાકે સ્વરૂચી ભોજન સમારંભ યોજાયો છે.(૩૭.૪)

 

(11:31 am IST)