Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

સ્‍વ. છુકારીયાભાઇના ભાઇના સુપુત્ર મકસુદની કાલે શાદી

રાજકોટઃ ‘‘અકિલા'' દૈનિકના મેનેજર સ્‍વ.શ્રી એ.જી.છુકારીયાના ભાઇ સુરત સ્‍થિત જનાબ મુનીરભાઇ હાજી ગફારભાઇ છુકારીયાના સુપુત્ર મકસુદની શાદી શ્રીમતી મિનાઝ પરવેઝ ગોડીલના સુપુત્રી માહનૂર સાથે તા.ર૭ ના કાલે શનિવારે સાંજે મસ્‍જીદે આરિફીયા (અડાજણ પાટીયા) સુરત ખાતે યોજાયેલ છે નવદંપતિનો સત્‍કાર સમારોહ તા.ર૮ ના રવિવારે બપોરે બેવાગ્‍યે મેમણ હોલ (ચોકબજાર) સુરત ખાતે મર્હુમા હાજીયાણી ઝૂબૈદા હાજી ગફફાર છુકારીયા પરિવાર (૩૦ર, હમ્‍ઝા ફલેટસ નવા રાંદેર રોડ) સુરત દ્વારા યોજાયો છે.

(4:22 pm IST)