Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

રાજકોટ જીલ્લાના સરકારી વકીલ એસ. કે. વોરાની પુત્રીના શુભ લગ્ન

ચિ. શ્વેતા - ચિ. આશિષ

રાજકોટઃ જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ કનકભાઇ વોરા ત્થા નેહાબેન વોરાની પુત્રી ચિ. શ્વેતાના શુભ લગ્ન રાજકોટ નિવાસી દિનેશભાઇ બદાણીયા ત્થા મીરાબેન બદાણીયાના પુત્ર ચિ. આશિષ સાથે તા. ર૮-૧૧-૧૭નાં રોજ સાંજના છ વાગ્યે   કાઠીયાવાડ   જીમખાના ખાતે નિર્ધારેલ છે.

 

(11:13 am IST)