Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

સુરેન્દ્રનગર હકાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ.નમ્રતા - ચિ. ધનંજય

વઢવાણઃ સુરેન્દ્રનગર શહેરના સોની સમાજમાં અગ્રણી રેખાબેન અને કિશોરભાઇ હકાણીની સુ.પુત્રી ચિ. નમ્રતાના આજે શુભલગ્ન ભારતીબેન નિતિનભાઇ ગૌસલીયાના સુ.પુત્ર ધંનજયકુમાર સાથે નિરધારયેલ છે.

(1:16 pm IST)