Gujarati News

Gujarati News

News of Tuesday, 27th February 2024

ભાવનગરના પત્રકાર યોગેશભાઇ જોષીની સુપુત્રીના શુભલગ્ન ચિ.પ્રિયા : ચિ.નિરજ

ભાવનગર : પત્રકાર યોગેશ આર.જોષી અને અ.સોૈ ભાવના જોષીની સુપુત્રી ચિ.પ્રિયા(બી.એચ.એમ.એસ) ના શુભલગ્ન પરવડી(ગારીયાધાર) ના રાજેશ બી.પંડયા અને અ.સોૈ.રંજન પંડયા ના સુપુત્ર ચિ.નિરજ(એમ.ડી.આયુ) સાથે તા.૩ માર્ચના જી.કે પારેખ હોલ ભાવનગર ખાતે નીરધાર્યા છે બગદાણા ના જયવાય.જોષી એ નીમંત્રકો ને ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે

(12:00 pm IST)