Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

સિકકા મહેતા પરિવારમાં શુભલગ્નઃ ચિ.બ્રિજેશ : ચિ.ટિવંકલ

જુનાગઢ : જામનગર જીલ્લાના સીકકા નિવાસી શૈલેષભાઇ શાંતિલાલભાઇ મહેતા અને અ. સૌ. દિવ્‍યાબેનના સુપુત્ર ચિ. બ્રિજેશના શુભલગ્ન જુનાગઢ નિવાસી રમેશભાઇ હરીભાઇ ત્રિવેદી અને અ. સૌ. વર્ષાબેનની સુપુત્રી ચિ. ટિવંકલ સાથે તા. ર૯ ફેબ્રુઆરીને ગુરુવારના રોજ નિરધારેલ છે. તા. ર૮ ફેબ્રુઆરીને બુધવારે બપોરે સ્‍વરૂચિ ભોજન અને રાત્રે ૯ કલાકે દાંડીયા રાસની રમઝટ જી.ઇ.બી. ટી. પી. એસ. કોલોની પાર્ટી પ્‍લોટ, સિકકા ખાતે યોજાશે.

(11:53 am IST)