Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

પડધરી રાયચુરા પરિવારમાં શુભલગ્નઃ ચિ. સચિન - ચિ. દર્શના

પડધરી : શ્રીમતી લતાબેન તથા શ્રી મનિષભાઇ નટવરલાલ રાયચુરાના સુપુત્ર ચિ. સચિનના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી મીનાબેન તથા શ્રી ભરતભાઇ ડાયાભાઇ રાચ્છની સુપુત્ર ચિ. દર્શના સાથે તા. ર૬/૧૧/૧૭, રવિવારના રોજ નિરધાર્યા છે.

નવદંપતિનો સત્કાર સમારંભ તા.ર૬/૧૧/૧૭ ને રવિવારના રોજ સાંજના ૭ કલાકે લોહાણા મહાજન વાડી (નવો વિભાગ) પડધરી ખાતે યોજાશે.

 

(9:55 am IST)