Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ચાવડા પરિવારમાં શુભલગ્ન ચિ. દેવાંગ - ચિ. ડોલી

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનનાં સેક્રેટરી વિભાગનાં માનદ કર્મચારી રામભાઇ કલાભાઇ ચાવડા તથા અ. સૌ. સવિતાબેનનાં સુપુત્ર ચિ. દેવાંગના શુભલગ્ન ગીરીશભાઇ મગનભાઇ સંચાણિયા ત્થા અ. સૌ. કરૂણાબેનની સુપુત્રી ચિ. ડોલી સાથે તા. ૧૮ ને સોમવારે સાગર કોમ્યુનિટી હોલ ૩-૪ ન્યુ પપૈયાવાડી, ગોકુલધામ પાસે, હરિદ્વાર સોસાયટી ૮૦ ફુટ રોડ, રાજકોટ ખાતે નિરધાર્યા છે.

(11:27 am IST)