Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

હિતેષભાઈ કકકડના સુપુત્રના શુભલગ્ન : ચિ.હર્ષિત - ચિ.શ્વેતા

રાજકોટ : શ્રીમતિ ધર્મિષ્ઠાબેન તથા શ્રી હિતેષભાઈ મનહરલાલ કકકડના સુપુત્ર ચિ.હર્ષિતના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતિ તૃપ્તીબેન તથા શ્રી દિપકભાઈ નટવરલાલ દોશીની સુપુત્રી ચિ.શ્વેતાના શુભલગ્ન આજે ૨૩મીના બુધવારના યોજાયેલ છે.

(3:26 pm IST)