Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

રાવલ પરિવારના આંગણે ઢોલ ઢબુકીયાઃ ચિ.હાર્દિક - ચિ.મેઘલ

રાજકોટ : સ્વ. મંગળાબેન તથા સ્વ. જયંતિલાલ લક્ષ્મીશંકર રાવલના પૌત્ર તથા શ્રીમતી સરસ્વતીબેન તથા શ્રી ચંદ્રવદન જયંતિલાલ રાવલના સુપુત્ર ચિ. હાર્દિકના શુભલગ્ન અમદાવાદ નિવાસી શ્રીમતી મંદાકીનીબેન તથા શ્રી મુકુંદભાઇ અનિરૂધ્ધભાઇ મહેતાની સુપુત્રી ચિ. મેઘલ સાથે તા.૨૫ના શુભદિને નિરધારેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ ૨૬મીના શનિવારે સાંજે ૭:૩૦ વાગ્યાથી રાખેલ છે. ૨૪મીના ગુરૂવારે સાંજે ૫:૩૦ થી સાંજીના ગીત રાખેલ છે. (શ્રી ચંદ્રવદન રાવલ મો. ૯૮૨૪૨ ૪૭૯૫૫)

(11:26 am IST)