Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ઉપલેટા ભાજપના સુધરાઇ સભ્ય ઉષાબેન વસરાને ત્યાં શુભલગ્નઃ ચિ.પ્રિયંકા - ચિ.સાવન

ઉપલેટા : ભાજપ શાસીત નગરપાલીકાના સુધરાઇ સભ્ય શ્રીમતી ઉષાબેન ભાયાભાઇ વસરાની સુપુત્રી પ્રિયંકાના શુભલગ્ન ઉપલેટા નિવાસી જેઠાભાઇ મુળુભાઇ પિંડારીયાના સુપુત્ર સાવન સાથે તા. ૨૮ને સોમવારના રોજ નિરધારેલ છે.

 

(11:25 am IST)