Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

નારણભાઇ બોળીયાના સુપુત્રના શુભલગ્ન : ચિ.દિનેશ - ચિ. જીજ્ઞાશા

રાજકોટ નિવાસી અ.સૌ. જલુબેન તથા શ્રી નારણભાઇ દેવાભાઇ બોળીયા (મો.૮૪૬૦૦ ૦૯૯૧૬) ના સુપુત્ર ચિ. દિનેશના શુભલગ્ન અ.સૌ. મકુબેન તથા શ્રી લખમણભાઇ સહાભાઇ શિયાળીયાની સુપુત્રી ચિ. જીજ્ઞાશા સાથે તા. ૨૩ ના શનિવારે ગોકુલ પાર્ટી પ્લોટ, ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે નિરધારેલ છે.

(2:11 pm IST)