Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

રાજકોટ બામટા પરિવારમાં શુભલગ્નઃ ચિ. ચાર્મિ - ચિ. ચિંતન

જૂનાગઢઃ રાજકોટ નિવાસી આસિ. પો. સબ ઈન્સ. દિપકભાઈ આપાભાઈ બામટા અને અ.સૌ. ચેતનાબેનની સુપુત્રી ચિ. ચાર્મિના શુભલગ્ન પ્રકાશકુમાર સુખલાલભાઈ રાણપરા અને મનિષાબેનના સુપુત્ર ચિ. ચિંતન (ધૈર્ય) સાથે તા. ૨૨ને શુક્રવારના રોજ પોલીસ હેડ કવાટર્સ, કોમ્યુનિટી હોલ રાજકોટ ખાતે નિર્ધારેલ છે.

તેમજ તા. ૨૧ને ગુરૂવારે સાંજે ૭.૩૦ કલાકે વૃંદાવન પાર્ટીપ્લોટ, પોલીસ હેડ કવાટર્સ રાજકોટ ખાતે આમંત્રિતોનો ભોજન સમારંભ યોજાનાર છે.

(11:31 am IST)