Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

દિનેશભાઈ ગોંડલીયાના સુપુત્રના શુભલગ્ન : ચિ.કિશન - ચિ.હેમાંગી

રાજકોટ : કૈલાશબેન તથા દિનેશભાઈ મકનદાસ ગોંડલીયા (હેવમોર આઈસ્ક્રીમવાળા)ના સુપુત્ર ચિ.કિશનના શુભલગ્ન અમરેલી નિવાસી દક્ષાબેન તથા કિરીટભાઈ દુધરેજીયાના સુપુત્રી ચિ.હેમાંગી સાથે આજે તા.૧૯ના શનિવારે નિરધારેલ છે.

 

(1:00 pm IST)