Gujarati News

Gujarati News

News of Monday, 24th December 2018

ડીવાયએસપી આર.કે. પટેલના આંગણે શુભલગ્નઃ ડો.ચેતન * ડો.માધવી

પાલનપુરઃ ડીવાયએસપી આર.કે. પટેલ ખેરવા નિવાસી (હાલ પાલનપુર)ના સુપુત્ર કેપ્ટન ડો. ચેતનના શુભલગ્ન રણાસર નિવાસી પટેલ મનિષાબેન મનુભાઇ ભોળીદાસની સુપુત્રી ચિ. ડો. માધવી સાથે કાલે તા. રપ ના રોજ સાંજે ૬.૩૦ કલાકે સત્કાર સમારંભ રાજગઢ પેલેસ, ધનીયાણા ચોકડી, મોતીપુરા રોડ, આંબેથા, પાલનપુર ખાતે નિરધારેલ છે.

(4:07 pm IST)