Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

મુંબઇના મહેતા પરીવારમાં ઐકર્યોત્સવ ચિ. પુજા ચિ. હેતાંગ

ભાવનગર : મુંબઇ (કાંદીવલી) ના દાદી ગં. સ્વ. કપિલાબહેન એન. મહેતા દાદા સ્વ. નંદલાલની પૌત્રી અને ગં. સ્વ. વર્ષાબહેન તેમજ સ્વ. વિરાજભાઇ એન. મહેતાની સુપુત્રી ચિ. પુજાના શુભ લગ્ન મોરબીના વતની અને હાલ મુંબઇ (કાંદીવલી)ના અ. સૌ. મીનાક્ષી બહેન અને શેઠ શ્રી રાજેન્દ્રભાઇ એચ. મહેતાના સુપુત્ર ચિ. હેતાંગ સાથે શનિવાર તા. ર૯-૧ર-ર૦૧૮ ના રોજ લોહાણા બાળાશ્રમ બેન્ક વેટ હોલ મથુરદાસ એકસ. રોડ, અતુલ ટાવરની બાજુમાં મુંબઇ (કાંદીવલી) વેસ્ટ ખાતે નિરધાર્યા છે. (પ-૧૧)

(11:40 am IST)