Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

વિરેન્દ્રકુમાર ધામેચાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ. ધ્વની - ચિ. સમર્થ

રાજકોટઃ ગં.સ્વ. હેમકુંવરબેન તથા સ્વ. ડાયાલાલ ઘેલાભાઇ ધામેચાની પૌત્રી તેમજ અ.સૌ. સ્વાતિબેન તથા શ્રી વિરેન્દ્રકુમાર ધામેચાની સુપુત્રી ચિ. ધ્વનીના શુભલગ્ન મુંબઇ-બોરીવલી નિવાસી અ.સૌ. ચંદ્રીકાબેન તથા રાજેશકુમાર ગોકાણીના સુપુત્ર ચિ. સમર્થ સાથે તા.૨૨ના શુક્રવારના શુભદિને નિરધારેલ છે. આ પ્રસંગે તા.૨૧ના ગુરૂવારે સાંજે ૮:૩૦ વાગ્યાથી સંગીત સંધ્યા રાખેલ છે. (શ્રી વિરેન્દ્રકુમાર ધામેચા, મો. ૯૮૨૫૦ ૭૫૨૯૪)

(11:32 am IST)