Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ફુલછાબ બૂક સ્ટોરવાળા રતિલાલ ટાંકના પૌત્રના શુભલગ્ન : ચિ.પ્રતિક : ચિ.ભાવિકા

રાજકોટ : ગં.સ્વ.ભાવનાબેન તથા સ્વ.ભરતભાઈ રતિલાલ ટાંક (ફૂલછાબ બૂકસ્ટોર)ના સુપુત્ર ચિ.પ્રતિકના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.ચંદ્રીકાબેન તથા શ્રી વિઠ્ઠલભાઈ રણછોડભાઈ રાઠોડની સુપુત્રી ચિ.ભાવિકા સાથે તા.૨૧ના ગુરૂવારના શુભદીને રાજકોટ ખાતે નિરધારેલ છે. તા.૨૦ના બુધવારે સાંજીના ગીત બાદ રાત્રીના ૯ વાગ્યાથી રાસગરબાની રમઝટ જામશે.(મો.૯૯૧૩૩ ૧૯૯૭૫)

(11:39 am IST)