Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ખંભાળીયા નકુમ પરિવારમાં શુભલગ્નઃ ચિ.ડો.ફોરમ : ચિ.ડો.ભાવેશ

ખંભાળીયા : અ.સૌ.હંસાબેન તથા નરશીભાઇ ભવાનભાઇ નકુમની સુપુત્રી ચિ. ડો.ફોરમના શુભવિવાહ કુંડલા નિવાસી અ.સૌ.જનકબેન તથા મનજીભાઇ છગનભાઇ સોનગરાના પુત્ર ચિ.ડો.ભાવેશ સાથે તા. ૨૧ ગુરૂવારના રોજ નિરધારેલ છે.

(11:38 am IST)