Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

જેતલસરના લાખાણી પરિવારના આંગણે રૂડો અવસર : ચિ. અવની * ચિ. પરેશ

નવાગઢ : જેતલસર ગામના રહેવાસી શ્રીમતિ નીસાબેન તથા કિશોરભાઇ જેરામભાઇ લાખાણીની સુપુત્રી ચિ. અવનીના શુભલગ્ન વરજાંગ જાળીયાના નિવાસી શ્રીમતિ ભાવનાબેન તથા ભરતભાઇ ભનુભાઇ રૂપારેલીયાના સુપુત્ર ચિ. પરેશ સાથે તા. ૧૯મી સોમવારના રોજ ઠુમ્મર સમાજની વાડી ખાતે નિરધારેલ છે.

(4:01 pm IST)