Gujarati News

Gujarati News

News of Friday, 1st March 2024

પડધરીના ડો. વિજયભાઇ પરમારના સુપુત્રના શુભલગ્નઃ ચિ.ડો.હિતાર્થ :ચિ.ડો. રિધ્‍ધીબા

પડધરી  : શ્રીમતી જીજ્ઞાબેન તથા ડો. વિજયભાઇ પરમારના સુપુત્ર ચિ. ડો. હિતાર્થ ના શુભલગ્ન શ્રીમતી મધુબા તથા પ્રવિણસિંહ હેરમાની સુપુત્રી ચિ. ડો. રિધ્‍ધીબા સાથે તા. ૪ ને સોમવારે નિરધારેલ છે.

(11:54 am IST)