Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

ખંભાળીયા ચોકસી પરિવારમાં શુભલગ્નઃ ચિ. પરિમલ : ચિ.નિધી

ખંભાળીયા  :  અ. સૌ. સંગીતાબેન તથા શ્રી ઉપેન્‍દ્રભાઇ અશ્વિનભાઇ ચોકસીના સુપુત્ર ચિ. પરિમલના શુભ લગ્ન ભુજ (કચ્‍છ) નિવાસી અ. સૌ. પૂર્વીબેન તથા શ્રી વિજયભાઇ તનસુખલાલ રાજપરાની સુપુત્રી ચિ. નિધી સાથે મંગળવાર તા. ર૭ ના યોજાયા છે.

(1:23 pm IST)