Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

દલ પરિવારમાં શાદી

રાજકોટઃ. મર્હુમ કેસરભાઈ મહંમદભાઈ દલના સુપુત્ર અ. હમીદની શાદી રાજકોટ નિવાસી જનાબ છોટુભાઈ ગુલાબભાઈ બેલીમની સુપુત્રી જસ્મીનબાનુ સાથે તા. ૧૭ના રોજ સવારે ગામેતી હોલ (દૂધ સાગર માર્ગ) ખાતે યોજાયેલ છે.

આ પ્રસંગે આજે રાત્રે નિવાસ સ્થાનઃ રાજમા મંઝીલ, લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી, ફારૂકી મસ્જીદ રોડ-રાજકોટ ખાતે મીલાદ શરીફ રાખેલ છે.

(12:52 pm IST)