Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન ચાવડાની સુપુત્રી ચિ. રાજેશ્રીના શુભલગ્ન

ધોરાજી : હડમતીયા નિવાસી અને ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ નીતાબેન રસિક ચાવડા તેમજ હડમતીયાના સરપંચ શ્રી રસિકભાઇ છગનભાઇ ચાવડાની સુપુત્ર નિ. રાજેશ્રીના શુભ લગ્ન ગણા નિવાસી જયોત્સનાબેન તથા શ્રી સામતભાઇ રાજાભાઇ ડાંગરના પુત્ર ચિ. કિશન સાથે આજે તા. ૧૩ના રોજ નિરધારેલ  છે.

(11:27 am IST)
  • મારી જિંદગી જોખમમાં છે : એક બીજેપી નેતાએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે : ધમકીનો મેસેજ મોબાઈલમાં સેવ કરેલો છે : સમાજવાદી પાર્ટી પ્રેસિડન્ટ અખિલેશ યાદવ : આવતીકાલે પત્રકાર પરિષદ access_time 8:41 pm IST

  • સુરત ટેક્સટાઇલ્સ વેપાર સાથે સંકળાયેલ અનિલ નાથાભાઈ હિરપરાની જીએસટી વિભાગ દ્વારા ધરપકડ : 15,53 કરોડની ટેક્સ ક્રેડિટ અને 3,57 કરોડના બોગસ રિફંડ ક્લેમ કરવા મામલે કાર્યવાહી access_time 10:23 pm IST

  • એફએટીએફ બેઠક બાદ છૂટી જશે હાફિઝ સઈદ : સજામાં જાણી જોઈને રાખી છે ત્રુટીઓ ! : મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ આતંકીનો મુખ્યા હાફિઝ સઈદને સજા મળી છે પરંતુ પેરિસમાં થનાર એફ એ ટીએફની બેઠક બાદ જેલ મુક્ત થવાની શકયતા access_time 1:08 am IST