Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

ગોંડલના સોલંકી પરિવારમાં શુભલગ્ન ચિ. ધર્મરાજ - ચિ.કિંજલ

ગોંડલઃ અ.સૌ. પદમાબેન તથા શ્રી મનોજભાઇ જગદીશભાઇ સોલંકીના સુપુત્ર ચિ. ધર્મરાજના  શુભલગ્ન જામનગર નિવાસી મીનાબેન તથા શ્રી શશીકાંતભાઇ ભીમજીભાઇ પાંડવની સુપુત્રી ચિ. કિંજલ સાથે તા. ૯ રવિવારના રોજ શુભદીને  નિરધારેલ છે.

(11:31 am IST)