Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

દેવજીભાઈ ઓડેદરાના સુપુત્રના શુભલગ્ન ચિ.હાર્દિક - ચિ.હંસિકા (હંસા)

રાજકોટ : અ.સૌ.શિલ્પાબેન તથા શ્રી દેવજીભાઈ નરશીભાઈ ઓડેદરા (મારૂતિ ઈલેકટ્રીક એન્ડ હાર્ડવેર)ના સુપુત્ર ચિ.હાર્દિકના શુભલગ્ન ભોદ (વાડી) નિવાસી અ.સૌ.જમનાબેન તથા શ્રી ખીમજીભાઈ કાનજીભાઈ મોકરીયાની સુપુત્રી ચિ.હંસિકા (હંસા) સાથે તા.૧૧ના મંગળવારના શુભદીને નિરધારેલ છે. આ પ્રસંગે તા.૯ના રવિવારે સાંજે ૪ વાગ્યાથી સાંજીના ગીત, તા.૧૦ના સોમવારે ભોજન સમારંભ તેમજ રાત્રીના દાંડીયારાસ રાખેલ છે.(મો.૯૪૨૭૨ ૧૩૫૩૫)

(11:33 am IST)