Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

જામનગરનાં હર્ષદભાઇ પાબારીની સુપુત્રી ચિ. પુજાના શુભલગ્ન

જામનગર : અ. સૌ. નીતાબેન અને શ્રી હર્ષદભાઇ જયંતિલાલ પાબારી (સમય કા સામના) ની સુપુત્રી ચિ. પુજાના શુભલગ્ન પ્રસંગે તા. ૧૮ ને રવિવારે બપોરે ૧ર-૩૦ વાગ્યે ભોજન સમારંભ રાખેલ છે. આમંત્રીતોને શ્રી કુંવરબાઇ ધર્મશાળા (એ. સી. હોલ), પવન ચક્કી, ન્યુ જેલ રોડ, જામનગર ખાતે ઉપસ્થિત રહેવા રસિકભાઇ જયંતિલાલ પાબારી, દિપેશ જયંતિલાલ પાબારી, ભાવિકા હર્ષદભાઇ પાબારીએ આમંત્રણ પાઠવ્યું છે.

(11:13 am IST)