Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

શ્રી નીતીનભાઇ રાજયગુરૂની સુપુત્રીના શુભલગ્નઃ ચિ. જીજ્ઞા - ચિ. યતિન

રાજકોટ નિવાસી અ.સૌ. સરોજબેન તથા શ્રી નિતીનભાઇ રાજયગુરૂની સુપુત્રી ચિ. જીજ્ઞાના શુભલગ્ન અ.સૌ. સુધાબેન તથા શ્રી લલિતભાઇ આર. પડીયાના સુપુત્ર ચિ. યતિન સાથે તા. ૧૭ના ગુરૂવારે ધ ગ્રાન્ડ ઠાકર, જયુબેલી બાગ સામે, રાજકોટ ખાતે નિરધારેલ છે. (મો. ૯૨૭૪૪ ૪૫૫૭૯)

(9:52 am IST)