Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

પ્રવિણભાઈ સાહોલીયાના સુપુત્રના શુભલગ્ન : ચિ.હર્ષિત * ચિ.હેમાંશી

રાજકોટ : ગૌ.વા.સાહોલીયા જયાગૌરી લક્ષ્મીચંદના પૌત્ર તથા અ.સૌ.તારિણીબેન પ્રવિણભાઈ સાહોલીયાના સુપુત્ર ચિ.હર્ષિતના શુભલગ્ન રાજકોટ નિવાસી ગં.સ્વ.સવિતાબેન લાલજીભાઈ પાટડીયાની પૌત્રી તેમજ અ.સૌ.જુલીબેન ગિરીશભાઈ પાટડીયાની સુપુત્રી ચિ.હેમાંશી સાથે આવતીકાલે તા.૧૨ના બુધવારે નિરધારેલ છે.

(4:32 pm IST)