Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જિતેન્દ્રભાઇ ઠકકર અને દિનેશભાઇ ગણાત્રા પરિવારમાં શુભ લગ્નોત્સવઃ મંથન - મહેક

રાજકોટઃ અહિંના શ્રી જિતેન્દ્રભાઇ ઠકકર (૯૪ર૭ર ૬૪૩૬૦) અને શ્રીમતિ પ્રજ્ઞાબેન ઠકકરના સુપુત્ર અને જાણીતા એકયુપંકચરીસ્ટ ડો. મંથન ઠકકરના શુભલગ્ન જેતપુર નિવાસી જાણીતા વેપારી શ્રી દિનેશભાઇ બાબુલાલ ગણાત્રાની સુપુત્રી ચિ. મહેક સાથે નિરધાર્યા છે. નવદંપતિના માનમાં તા.૧રના રોજ રાસ-ગરબા અને ભોજન સમારોહ નિરધારેલ છે. ઠકકર પરિવારના સર્વશ્રી જ્યેન્દ્રભાઇ, હિનાબેન, મેઘનાબેન, વૈશાલીબેન, પ્રિયંકાબેન, ગોકુલભાઇ સહિત ઠકકર અને ગણાત્રા પરિવારમાં આ પ્રસંગના આનંદ અને મહેમાનોના સ્વાગત માટે ભારે ઉમંગ પ્રસરી રહ્યો છે.

(11:39 am IST)