Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

સ્વ. દેવરાજભાઇ મિયાત્રાની સુપુત્રીના શુભલગ્ન : ચિ. પ્રિયા - ચિ. કિશન

મોટાઇટાળા નિવાસી ગં.સ્વ. હર્ષિદાબેન તથા સ્વ. દેવરાજભાઇ રાજાભાઇ મિયાત્રાની સુપુત્રી ચિ. પ્રિયાના શુભલગ્ન રાજકોટ નિવાસી ગં.સ્વ. પ્રફુલાબેન તથા સ્વ. જેન્તીભાઇ પોલાભાઇ બોરીચાના સુપુત્ર ચિ. કિશન સાથે તા. ૧૨ ના  શનિવારે મોટા ઇટાળા મુકામે  નિરધારેલ છે.

(11:39 am IST)