Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

બાબરાનાં સેદાણી પરિવારમાંશુભલગ્ન : ચિ.ક્રિષ્‍ના :ચિ.કિશન

બાબરાઃ મૂળ બાબરાના વતની અમદાવાદ વસતા જાણીતા કવિ લેખક, અને બાબરા ચેમ્‍બરના પૂર્વ પ્રમુખ કે.ડી. સેદાણીની ભત્રીજી ક્રિષ્‍ના તે ગં. સ્‍વ. ઇન્‍દુબેન અને સ્‍વ, ભરતભાઈ સેદાણીની સુપુત્રી તેમજ યસ (c,a) ચિરાગ (c,s) અને વિવેક સેદાણી (કોમ્‍પ્‍યુટર એન્‍જિનિયર)ની બહેનના શુભ લગ્ન ભાણવડ નિવાસી (હાલ અમદાવાદ) ગં.સ્‍વ. કિરણબેન તેમજ સ્‍વ, ધીરેન્‍દ્ર ભાઈ સુખલાલ સૂચક ના સુપુત્ર કિશન સાથે ૨૪ ફેબ્રુઆરીના રોજ,  arose foods banquet ,,,, કર્ણાવતી ક્‍લબ રોડ, ymca,બોપલ ખાતે યોજાશે. અગાઉ સંગીત સંધ્‍યા ૨૩ તારીખ ના રોજ સાંજે ‘જલારામ હોલ' લોહાણા મહાજન વાડી, વેદ મંદિર, કાકરીયા ખાતે યોજાનાર છે, આ શુભ પ્રસંગે સ્‍વ. ધીરજલાલ ગાંડાલાલ સેદાણી પરિવારે આમંત્રણ પાઠવ્‍યું છે.

(1:26 pm IST)