Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

મોટા મહિકાવાળા રસિકભાઇ વિરડીયાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ. શ્વેતા - ચિ. જયદેવ

 રાજકોટઃ ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામના નિવાસી અ.સૌ. ચંદ્રીકાબેન તથા શ્રી રસીકભાઇ ગાંડુભાઇ વિરડીયાની સુપુત્રી ચિ. શ્વેતાના શુભલગ્ન ગોંડલ નિવાસી ગં.સ્વ. લાભુબેન તથા સ્વ. વિરજીભાઇ મોહનભાઇ લાખાણીના સુપુત્ર ચિ. જયદેવ સાથે આવતીકાલે તા.૧૦ના રવિવારના રોજ મોટા મહિકા મુકામે નિરધારેલ છે. આ પ્રસંગેે આજે રાત્રે ૯ વાગ્યાથી રાસકિર્તન રાખેલ છે. (મો. ૯૮૭૯૬ ૪૩૧૬૯)

 

(3:42 pm IST)