Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

જુનાગઢ સૌરાષ્ટ્ર ભુમી દૈનિકના તંત્રી કાર્તિકભાઇ ઉપાધ્યાયના સુપુત્રના શુભલગ્ન : ચિ.અભિજીત - ચિ.નિષ્ઠા

જુનાગઢઃ સૌરાષ્ટ્ર ભુમી દૈનિક અને ન્યુઝ ચેનલના તંત્રીશ્રી કાર્તિકભાઇ રતીલાલભાઇ ઉપાધ્યાય અને શ્રીમતી રશ્મીબેનના સુપુત્ર ચિ. અભિજીતના શુભલગ્ન બાસવાળા રાજસ્થાન નિવાસી મહેશભાઇ પુરોહીત અને શ્રીમતી રેણુબેનની સુપુત્રી ચિ.નિષ્ઠા સાથે તા.૧૧ને સોમવારના રોજ નિરધારેલ છે. તેમજ તા.૧૮ને સોમવારના રોજ આ નવદંપતીનો સત્કાર સમારોહ રાત્રે ૭ વાગ્યે ગ્રીન સીટી પાર્ટી પ્લોટ ટીંબાવાડી બાયપાસ રોડ જુનાગઢ ખાતે રાખેલ છે.

(3:44 pm IST)