-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Tuesday, 27th February 2024
ભાવનગરના પત્રકાર યોગેશભાઇ જોષીની સુપુત્રીના શુભલગ્ન ચિ.પ્રિયા : ચિ.નિરજ
ભાવનગર : પત્રકાર યોગેશ આર.જોષી અને અ.સોૈ ભાવના જોષીની સુપુત્રી ચિ.પ્રિયા(બી.એચ.એમ.એસ) ના શુભલગ્ન પરવડી(ગારીયાધાર) ના રાજેશ બી.પંડયા અને અ.સોૈ.રંજન પંડયા ના સુપુત્ર ચિ.નિરજ(એમ.ડી.આયુ) સાથે તા.૩ માર્ચના જી.કે પારેખ હોલ ભાવનગર ખાતે નીરધાર્યા છે બગદાણા ના જયવાય.જોષી એ નીમંત્રકો ને ઉપસ્થિત રહેવા જણાવાયું છે
(12:00 pm IST)