Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

સાગર મોટર્સના સંચાલક બિપીનભાઇ રૂઘાણીના સુપુત્રના શુભલગ્નઃ ચિ. સાગર - ચિ. આરતી

રાજકોટ :   અ.સૌ. પ્રજ્ઞાબેન તથા શ્રી બીપીનભાઇ જગજીવનભાઇ રૂઘાણી (સાગર મોટર્સના સંચાલક)ના સુપુત્ર ચિ.સાગરના શુભલગ્ન અ.સૌ. ભાવનાબેન તથા શ્રી રમેશભાઇ શાંતિલાલ દસાણીની સુપુત્રી ચિ. આરતી સાથે તા.૧૧ના ગુરૂવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૧૦ના બુધવારે તેમના નિવાસસ્થાને ભોજન સમારંભ રાખેલ છે. (શ્રી બીપીનભાઇ રૂઘાણી મો. ૯૪૨૭૩ ૧૧૧૧૧)

(11:15 am IST)