Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

જામખંભાળિયાના ભાયાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ.નિલય - ચિ.હિરલ

જામખંભાલીઆઃ સ્વ.વેલાબેન તથા સ્વ.રામજીભાઇ માધવજીભાઇ ભાયાણીના પૌત્ર તથા શ્રીમતી રંજનબેન- તથા શ્રીજીતેન્દ્રભાઇ રામજીભાઇ ભાયાણીના સુપુત્ર ચિ.નિલયના શુભલગ્ન પોરબંદર નિવાસી શ્રીમતી-નીતાબેન તથા શ્રી જયેશભાઇ ગોકલદાસ કારીયાની સુપુત્રી-ચિ.હિરલ સાથે તા.૧૦મીએ રવિવારે નિરધાર્યા છે.

(11:27 am IST)